શ્રી ખરક સમાજ મહારાષ્ટ્ર દ્વારા
આયોજીત
ઇનામ, નોટબુક વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ
શુક્રવાર, ૨૬ - જાન્યુઆરી
સમયઃ બપોરે ૨.૩૦ થી ૬.૩૦ કલાકે
જમણવાર (નાત)ઃ ૬.૩૦ થી ૯ કલાકે રાખેલ છે.
તો સર્વોને આમંત્રણ છે.
સ્થળ: શ્રી ખરક જ્ઞાતીની વાડી, એવરશાઈન સિટી ગેટ, લૂધાણી સ્કૂલ સામે, વસઈ (ઈસ્ટ).
નોંધ: જે વિધ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો છે તેઓ ૨.૦૦ કલાક સુધીમાં હાજર થવું.





**નોંઘ**
અંતિમયાત્રા, પ્રાર્થના-બેસણુ, બાળકોના જન્મ, નવી સગાઈ કે નવા લગ્ન, સામાજીક, ધાર્મિક, વિશિષ્ટ સિધ્ધી, અભિનંદન, સામાજીક ઈવેન્ટ, કે અન્ય સમાજ સંબંધી મેસેજ મોકલવા નીચે આપેલ લીંક પર ક્લીક કરીને વિગત અને ફોટા સબમીટ કરો.

મેસેજ મોકલવા અહિં ક્લિક કરો

વધુ વિગત માટે સંપર્ક કરો
અશોકભાઈ બાલાભાઈ કુચા
જસપરા,વસઈ

09320036623


કોમ્યુટ્રી કોન્ટેક્ટ નંબર
09511000666, 02228904131